માનવ કલ્યાણ મંડળ દ્વારા “વેલેંન્ટાઇંન-ડે” ની “રૉટી-ડે” તરીકે અનોખી ઉજવણી કરવામાં આવશે

આમંત્રણ
દાતાઓ / સજ્જનો /સમાજ સેવકો

આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ છે. આ વિચારનો બહોળો પ્રચાર થાય જેથી ખાસ કરીને યુવા વર્ગ જાઞ્રુત બની આવા કાર્યો કરી ત્યોહાર સાચા અર્થમાં સાર્થક કરતા શીખે.

માનવ કલ્યાણ મંડળ દ્વારા “વેલેંન્ટાઇંન-ડે” ની “રૉટી-ડે” તરીકે અનોખી ઉજવણી કરવામાં આવશે,

સમય સાંજે 4 થી 6
૧૪ ફેબ્રુઆરી 2019

રાજકોટ માં યુનિ. રોડ પર સવાણી કિડની હોસ્પિટલ પાછળ, મહિલા આઇ ટી આઇ ના ગેઈટ પાસે, રાજકોટ જુપ્પડપટ્ટીમાં રહેતા જરૂરીયાતમંદ માનવો સાથે “વેલેંન્ટાઇંન-ડે” ની “રૉટી-ડે” તરીકે અનોખી અને સાચા પ્રેમથી ઉજવણી. “વેલેંન્ટાઇંન-ડે” કે જે વેલેંન્ટાઇંન નામના નર્સ કે જેમને યુધ્દ્ઘ વખતે કરેલ સરાહનીય સેવાકીય પ્રવ્રુતીઓ ની યાદમાં જ્યારે આખુ વિશ્વ આં દિવસની ઉજવણી કરે છે. ત્યારે માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઈ મેરજાનાં આ વિચારથી આ અનોખી ઉજવણી દ્વારા સમાજ અને યુવા વર્ગને એક નવો રાહ બતાવતા અનોખી ઉજવણી કરવામાં આવસે.

તંદુરસ્ત સમાજનાં નિર્માણ માટે એક્બીજાને મદદરૂપ થવાનાં ભાગ રૂપેની આ સેવા કે જેમા માનવ કલ્યાણ મંડળનાં ચેરમેન મુકેશભાઈ મેરજા-પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન પટેલ, નાથાભાઇ કાલરીયા, પ્રદીપભાઇ રાવલ, જ્યોતીબેન ટીલવા, તેમજ ૧૮૫૦ સભ્યો દ્વારા પોતે આવા ત્યોહાર ઉજવવાની ફક્ત સીસ્ટમ બદલી આ ફુજ્યુઅલ ખર્ચ બચાવી તેનાથી સમાજનાં ગરીબ અને જરુરીયાતમંદ વ્યક્તિઓને આ દીવસે જીવન જરૂરી કીટનું વિતરણ કરીને સાચા અર્થમાં “વેલેંન્ટાઇંન-ડે” ની “રૉટી-ડે” તરીકે ઉજવવાનુ આયોજન કરવામા આવેલ છે.

માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંસ્થા આ સેવા માટે રોકડ દાન સ્વિકારતી ન હોઇ પરંતુ આપ સર્વે પણ આ સેવામાં અન્ન-દાન દ્વારા આમા જોડાઇ ને રોટલી / બ્રેડ / બીસ્કીટ / થેપલા / અનાજ / કઠોળ / ફરસાણ / સ્વીટ / નમકીન કે કોઇ ઉપયોગી વસ્તુ 100 નાં ગુણાંકમાં આપી સહભાગી થઇ શકશો. જે માટે આપે આ વસ્તુઓ સંસ્થાની ઓફીસ : માનવ કલ્યાણ મંડળ, ૩-ગંગા જમુના સરસ્વતી એપાર્ટ્મેંટ, એકતા પ્રકાશન ની બાજુમાં, વોકહાર્ટ હોસ્પીટલ પાછળ, યુનિ.રોડ, રાજકોટ મો.- ૯૪૨૬૭૩૭૨૭૩, ૯૪૨૮૧૫૬૬૪૦ પર પહોંચાડવા સંસ્થાનાં મહામંત્રી વિભાબેન દ્વારા અપીલ કરવામાં આવે છે. માનવ કલ્યાણ મંડળ નાં બહેનો માટેના સેવા પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને આપેલ પીંક રીક્ષા “ માનવ કલ્યાણ રથ” દ્વારા વિતરણ કરવામાં આવશે.

આ સેવાકાર્યમાં વર્ષાબેન મોરી, શિતલ દેકીવાડીયા, ડો.વી.એન.પટેલ, ડો.જીજ્ઞેશ, પિયુષ કણસાગરા, પારુલબેન જોબનપુત્રા, શારદાબેન ગોધાણી, મનિષભાઇ વડારીયા, અરવિંદભાઇ વડારીયા, ડેનિશ હદવાણી, હરેશ બોડા, મીલન મેરજા, મનુભાઇ મેરજા, ડી. વી. માકડીયા, મનુભાઇ મેરજા, ડો. કાલરીયા, દીપકભાઇ મોરી, સરોજબેન મારડીયા, ભાવનાબેન રાજપરા, પારુલબેન નાર, વર્ષાબેન માકડીયા, કીર્તીબેન માકડીયા, નયનાબેન માકડીયા, ભાવના માકડીયા, નવીનભાઇ ફળદુ. રેખાબેન ત્રાંબડીયા, રુપલ સંતોકી, મીના ધરસાંડીયા, ભાવનાબેન કાલરીયા, રશ્મિબેન નિંદ્રોડીયા, ગીતાબેન ચારોલા, કાન્તાબેન ફળદુ, દર્શના પટેલ, નિતાબેન માકડીયા, જ્યોતિ સંતોકી, જશુબેન ચારોલા, શારદાબેન ગોધાણી, આરતીબેન લાલકિયા, પ્રદીપ રાવલ, પ્રફુલ સોજીત્રા, મધુબેન ફડદુ, ભાવના ભાલોડીયા, તરલા નાદપરા, દીપા પટેલ, રક્ષીત હિંશુ, જહેમત ઉઠાવી રહ્યા છે,

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો