1 વીકમાં 3 કિલો વજન ઘટાડશે આ ખાસ ડાયટ પ્લાન, ફોલો કરતા જ દેખાશે અસર

વેટ લોસ કરવા માટેના બધા ઉપાયો નિષ્ફળ થઈ રહ્યા હોય અને તમે જલ્દી વજન કાબૂમાં કરવા માગતા હોવ તો આજે અમે તમને 7 દિવસના ડાયટ પ્લાન વિશે જણાવીશું. આ ડાયટ પ્લાન દુનિયાભરમાં સૌથી વધુ અસરકારક ડાયટ પ્લાન માનવામાં આવે છે. દિવસ પ્રમાણે આ ડાયટ પ્લાનમાં કેટલાક ખોરાક ખાવાના હોય છે. જેની મદદથી ઝડપથી વજન ઘટે છે. તો આજે જાણીએ કઈ રીતે તમે આ ડાયટ પ્લાનને સરળતાથી ફોલો કરી શકો છો.

કાળજી – 1

આ ડાયટ પ્લાન ફોલો કરતી વખતે દૂધવાળી ચા, કોફી અને શુગરવાળા ફૂડ્સ અવોઈડ કરવા. ગ્રીન ટી પી શકો છો.

કાળજી – 2

આ એક હેલ્ધી ડાયટ પ્લાન છે પરંતુ આને જરૂરથી વધારે ફોલો કરવાથી પ્રોબ્લેમ થઈ શકે છે. તો 3 મહિનામાં એક જ વાર ફોલો કરવો.

દિવસના ઈફેક્ટિવ ડાયટ પ્લાન વિશેજે વજન ઉતારવામાં છે કારગરસાથે જ આ ડાયટના અન્ય ફાયદાઓ પણ જાણો

પહેલો દિવસ- પહેલાં દિવસે માત્ર ફળખાઓ અને ભરપૂર પાણી પીવો. કેળા અને ચીકૃ સિવાય બધાં જ ફળખાઈ શકો છો.

બીજો દિવસ- માત્ર શાકભાજીઓ જ ખાવી. વટાણા અવોઈડ કરવા. આખા દિવસમાં ભરપૂર પાણી પીવું.

ત્રીજો દિવસ- ફળ અને શાકભાજીઓ બન્ને ખાઈ શકો છો. પરંતુ કેળા અવોઈડ કરવા.

ચોથો દિવસ- ચોથા દિવસે માત્ર દૂધ અને કેળા જ ખાવા.

પાંચમો દિવસ.- પાંચમા દિવસે તમે ટામેટાં બ્રાઉન રાઈસ અને બ્રેડખાઈ શકો છો. પાણી રોજની તુલનામાં વધારે પીવું.

છઠ્ઠો દિવસ- છઠ્ઠા દિવસે બ્રાઉન રાઈસ, રાજમા અને શાકભાજી ઓ ખાઈ શકો છો.

સાતમો દિવસ – છેલ્લા દિવસે તમે રાજમા, બ્રાઉન રાઈસ, ફૂટ જ્યુસ અને શાકભાજીઓ ખાઈ શકો છો.

આ ડાયટ પ્લાન ફોલો કરતી વખતે દૂધવાળી ચા, કોફી અને શુગરવાળા ફૂડ્સ અવોઈડ કરવા. ગ્રીન ટી પી શકો છો.
આ એક હેલ્ધી ડાયટ પ્લાન છે પરંતુ આને જરૂરથી વધારે ફોલો કરવાથી પ્રોબ્લેમ થઈ શકે છે. તો 3 મહિનામાં એક જ વાર ફોલો કરવો.

આ ડાયટ પ્લાન દુનિયાભરમાં સૌથી વધુ અસરકારક પ્લાન માનવામાં આવે છે. દિવસ પ્રમાણે આ ડાયટ પ્લાનમાં કેટલાક ખોરાક ખાવાના હોય છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો