શું તમને પણ માથામાં ખોડાની પોપડી જામી જાય છે તો કરો આ ઘરેલું ઉપાય, ઝડપી મળશે આ સમસ્યાથી છૂટકારો, જાણો અને શેર કરો

વાળ અને ત્વચાની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા વાળ ગંદા અને સફેદ ખોડો (Scalp Scab) છે તો લોકો તમારી પાસે પણ આવશે નહીં. જ્યારે કેટલીક વખત તમારા વાળમાં કાંસકો કરતી વખતે સ્કેલ્પમાંથી સફેગ પોપડી નીકળે છે અને તેનાથી દુખાવો પણ થાય છે જેના કણે તમને માથામાં વધારે પ્રમાણમાં ખંજવાળ (Hair Itching) આવવા લાગે ચે. જો તમે ક્યાંક બહાર જાવો છો કે ઓફિસમાં વારંવાર માથામાં ખંજવાળ આવા લાગે છે તો કેટલીક વખત શરમ પણ આવે છે તો આજે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઇલાજ (Home remedy) લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

પોપડી થવાનું કારણ જાણો

ખરેખર, તે એક પ્રકારનું સ્કિન ઇન્ફેક્શન છે જેનાથી માથામાં ખંજવાળ આવે છે, દુખાવો થાય છે અને ઘણી વખત પોપડીમાંથી લોહી નીકળવાનું શરૂ થાય છે. આના ઘણા કારણો છે જેમ કે કેમિકલ શેમ્પૂ લગાવવા અથવા બ્લીચનો ઉપયોગ કરવાથી આ સમસ્યા થાય છે.

આ ઘરેલું ઉપાય અપનાવો

1. લીંબુનો રસ લગાવો

લીંબુનો રસ આ માટે સૌથી અસરકારક સારવાર છે. લીંબુ કોઈપણ રીતે ફૂગ અને જંતુઓ દૂર કરવા માટે વપરાય છે. આટલું જ નહીં લીંબુ માથામાં જમા થયેલ ખોડાને પણ દૂર કરે છે. હવે તમને જણાવીએ કે તમે લીંબુનો ઉપયોગ કેવી રીતે કરી શકો

  • . લીંબુનો રસ કાઢો
  • . હવે તમે તેને ખોપરી ઉપરની ચામડી પર લગાવો
  • . સાથે મસાજ કરો
  • . મસાજ કર્યા પછી માથુ ધોઈ લો
  • . તમે અઠવાડિયામાં 3 વખત આનો પ્રયાસ કરી શકો છો

2. નાળિયેર તેલ

વાળ પર તેલ લગાવવું ખૂબ બેસ્ટ માનવામાં આવે છે. આનાથી માત્ર વાળ જ મજબુત થતા નથી, પરંતુ વાળથી થતી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે.

  • . નાળિયેર તેલ લો
  • . હવે તમે તેને સારી રીતે ગરમ કરો
  • . આ તેલને આખા માથા પર લગાવો
  • . ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારમાં તેલ લગાવો
  • . લગભગ 20 થી 25 મિનિટ સુધી માલિશ કરો
  • . 2 થી 3 વાર આ ઉપાય કરો જેથી તમને રાહત મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો