સફેદ વાળની સમસ્યાથી છૂટકારો મેળવવો છે તો ઘરની આ વસ્તુઓ છે ખાસ, જેની મદદથી તમે સફેદ વાળની સમસ્યા કરી શકો છો દૂર.

કાળા વાળ માટે મતે અનેક હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો. વાળને સફેદ થવાથી બચાવવા તમે અવનવી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરો છો. પરંતુ તેનાથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે સફેદ વાળની સમસ્યા દૂર કરી શકો છો.

– ડુંગળીના ટૂકડાને મિક્સરમાં પીસી લો અને તે બાદ તેનો રસ નીકાળી લો અને આ રસથી સ્કેલ્પમાં મસાજ કરો. અઠવાડિયામાં બે વખત આ ઉપયા કરવાથી તમને ફાયદો થવાની સાથે વાળ પણ કાળા થશે.

– મહેંદી અને મેથીને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તે બાદ તેમા છાશ કે નારિયેળ તેલ મિક્સ કરી લો આ ઉપાય કરવાથી મસાજ કરવાથી તમને ફાયદો થશે અને થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

– વાળમાં નિયમિત રીતે તેલ લગાવવું ખૂબ જરૂરી છે. નારિયેળ તેલ અને બદામના તેલને મિક્સ કરીને સ્કેલ્પમાં મસાજ કરવાથી ઘણા ફાયદા થાય છે સાથે જ વાળ પણ લાંબા થાય છે.

– વાળના સારા સ્વાસ્થ્ય માટે શરીમાં સારા ફેટ હોવા જરૂરી છે એવામાં ઓમેગા યુક્ત આહાર તમારી ડાયેટમાં સામેલ કરો. એવોકોડા, સીતાફળ અને અખરોટમાં ઓમેગા-3 ભરપૂર પ્રમાણમાં રહેલા છે. તે સિવાય ઓમેગા 3 યુક્ત ઓઇલ પણ તમારા વાળ માટે ખૂબ ફાયદાકારક છે. અઠવાડિયામાં બે વખત ઓમેગા યુક્ત હેર ઓઇલથી વાળની મસાજ જરૂર કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close