96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઘરેલુ ઈલાજ..

રોજનો માત્ર પાંચ જ મિનિટનો આ પ્રયોગ સુધારશે તમારું શુગર લેવલ.. ઘૂંટણે આ રીતે માથું ટચ કરશો તો પેટની તકલીફો પણ થશે દૂર.. જુઓ સંપૂર્ણ વિગત નીચે વીડિયોમાં..

તમે મૂળ ગુજરાતી એવા આ 96 વર્ષના ગુજરાતી દાદાને જાણતા જ હશો. આ ઉંમરે પણ તેઓ તમારી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનું નિવારણ અનેક પ્લેટફોર્મ પર આપે જ છે. અગાઉ તેમણે આપેલા દાંતને ચમકાવવાના અને મજબૂત રાખવાના ઉપાય બાદ હવે તેઓ સમજાવે છે માત્ર પાંચ જ મિનિટ જો તમે તમારા દિવસમાંથી ફાળવશો તો ચોક્કસ તમને ડાયબિટીસ કે કબજિયાત સહિતની અનેક પેટની સમસ્યાઓમાંથી રાહત મળશે. શાસ્ત્રોમાં જેમ લાખો મંત્ર છે તેમ જ ડાયબિટીસના પણ લાખો ઉપાય આપણા ગ્રંથોમાં છે જ આ માટે પહેલી પાયાની જરૂરિયાત છે તમારા ડાયટ પ્લાનને કંટ્રોલ કરવાની. જો તમે પણ તમારી જે પણ દવાઓ ચાલુ હોય તેની સાથે જ આ કસરત ભૂખ્યા પેટે કરશો તો ચોક્કસ તમારું ડાયબિટીસનું લેવલ પણ સુધરશે જ. જો તમને પણ આ પસંદ આવે તો તેને શૅર કરવાનું ના ભૂલતા.

HOME REMEDIES FOR DIABETES Diet control is best in diabetes and dada shows exercise for activation of pancreas to control sugar in your day to day life this exercise is effective while do in empty stomach

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો