“એન્કર, પત્રકાર, લેખક અને સમાજ સેવી” એવા હાર્દિક સોરઠીયાનો આજે જન્મદિવસ

રાજ્યપાલના હસ્તે બહુમાન મેળવનાર રાજ્કોટનું ગૌરવ “એન્કર, પત્રકાર, લેખક અને સમાજ સેવી”, મવડી ગામ ના વતની એવા હાર્દિક સોરઠીયા નો ૨૪ તારીખે જન્મદિન – ૨૬ માં વર્ષે મંગલ પ્રવેશ.

સાદગી,સોમ્યતા ને સજ્ન્ન્તા ના લઇ આવ્યા અમે સરવાળા
જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ હાર્દિક સોરઠીયા

સાદગી,સોમ્યતા,સજ્ન્ન્તા અને સવિશેષતા નો અનેરો સમન્વય અને વિકાસ નો પર્યાય તો વળી સફળતા સૂત્ર ને ચરિતાર્થ કરતુ હાર્દિક નું વ્યક્તિત્વ કેટલીય સંસ્થાઓ કે જેમને સેવા ના સાનિધ્ય થકી તેમાં પગદંડી જમાવી છે. તેમની સાથે હાર્દિક ના પ્રત્યક્ષતા ના સબંધો તો વળી પત્રકારત્વ પ્રત્યે ની ધગશ. “સુવર્ણ શબ્દોની વહેતી ગંગા”, ”નમ્રતા ભરેલો સ્વભાવ”, જેવા અનેક વિશેષણ થી નવાજી સકાય તેવું એમનું વિરલ વ્યક્તિત્વ તથા એમની રહેણી- કહેણી સાદાઈના દર્શન કરાવે છે.સોરઠીયા પરિવાર નો લાડકવાયો તા – ૨૪.૦૪.૧૯૯૩ ના રોજ જન્મયો હતો. ઉચ્ચ અભ્યાસ થકી ડીગ્રી ની વણજારો મેળવી બીબીએ, એમબીએ, ડીઈસીવિઈ, એમએસસી , પીજીડીઆરડી, જર્નાલીઝમ અને અંતે પીએચ.ડી સુધી ની વણથંભી વણઝાર શરુ જ રાખી. હાલમાં તેઓ વોટસએપ ના માધ્યમ થકી ૭૦૦૦ થી વધુ વ્યક્તિ ઓ સાથે સંકળાયેલ છે.તેથી જ તેમને “મોસ્ટ કનેક્ટીગ પીપલ ઓફ ધ યર- ગુજરાત” ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. તો ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી સાહેબ ના હસ્તે ૩૧ માર્ચ ૨૦૧૮ ના રોજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નો સમ્રગ ભારત માંથી ગુજરાત ના રાજકોટ ના હાર્દિક ને ય્ન્ગેસ્ટ અચીવર એવોર્ડ પ્રાપ્ત થયો. ૬૦૦ થી વધુ સ્કુલ એન્ડ કોલેજ માં પ્રતિનિધિત્વ કરવા બદલ એક નવા રેકોર્ડ ને આ યુવાને પ્રસ્થાપિત કર્યો છે.

તેવો અખબાર માં પણ અસંખ્ય લેખ લખી ચુક્યા છે. તથા તેઓ હાલ માં અખબાર ક્ષેત્ર અને સાથે સાથે લેઉવા પટેલ સમાજના આત્મા ગોરવની પ્રતિક સમાન “શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગ્વડ” ની વિદ્યાર્થી પાંખ “ખોડલધામ વિદ્યાર્થી સમિતિ” માં મુખ્ય કમિટી માં ઉદઘોષક તરીકે તથા ભારતીય જનતા યુવા પાર્ટી , ગાંધીનગર માં કન્વીનર તથા રાજકોટ વિધાનસભા ૭૧ માં ઇન્ચાર્જ તરીકે સાથે ઈનોવેટીવ સ્કાય ગ્રુપ માં મંત્રી તરીકે ની સરવાણીઓ વહાવી રહયા છે તેવો સરદાર પટેલ સેવાદળ માં પણ અનન્ય સેવા આપી રહ્યા છે તો વળી એન્કરીંગ ના માધ્યમ થી અસંખ્ય લોકો ને પોતાની વાણી થી મંત્ર મુગ્ધ કરે છે. તેમને ટુક સમય પેહલા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી તરફ થી પણ શુભેચ્છા પત્ર મળ્યા છે તેવો રાજકારણ માં પણ સક્રિય થવા માંગે છે પોતાના માયાળુ, નિસ્વાર્થ, અને મળતાવડા તથા વિનમ્ર સ્વભાવને કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. આવા બહમુલી પ્રતિભા ધરાવતા અણમોલ વ્યક્તિત્વને તેમના મો – ૯૦૩૩૫૦૭૯૩૧ પર ઠેર ઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો