શ્રી ખોડલધામ કાગવડ મુકામે ધ્વજારોહણ માં જોડાયા વિદેશી મહેમાનો

ખોડલધામ કાગવડ મુકામે પૂનમ ના દિવસે ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ ની બહેનો દ્વારા ધ્વજ પૂજન નું આયોજન કરવામાં આવેલ હતું ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ ના આમંત્રણ ને માન આપી ખોડલધામ સમિતિ રાજકોટ અને જુનાગઢ ની સ્વયંસેવક ભાઈઓ અને બહેનો હાજર રહેલ તથા ખોડલધામ ના દર્શને આવેલ વિદેશી મહેમાનો એ પણ ધજા પૂજન નો લાભ લીધેલ હતો બહોળી સંખ્યા માં ભક્તજનો ઉમટ્યા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો