ધર્મનંદન ડાયમંડ પ્રા.લી. ના માલિક લાલજીભાઈ અણઘણ દ્વારા રત્નકલાકાર ના પરિવાર ને આર્થિક સહાય

 

રત્નકલાકાર ના પરિવાર ને 10 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો

ધર્મનંદન ડાયમંડ ના રત્નકલાકાર તરીકે કામ કરતા હિમ્મતભાઈ સાવલિયાનું અવશાન થતા ધર્મનંદન ડાયમંડ દ્વારા તેમના પરિવાર ને આર્થિક સહાય ના ભાગ રૂપે 10 લાખ નો ચેક આપવામાં આવ્યો હતો.

કર્મચારીના પરિવાર ને આર્થિક સહાય કરીને લાલજીભાઈ એ ખુબજ સરસ કામ કર્યું છે તે બદલ શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ તેમનો ખુબ ખુબ આભાર પ્રગટ કરે છે.

લી. શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો