છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 511 કેસો નોંધાયા અને 29 દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 1478 અને કુલ કેસ 23590 થયા

ગુજરાતમાં કોરોનાનાં કેસો હવે સતત 500ને પાર નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 511 કેસો નોંધાયા હતા. અને 29 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 442 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 23590 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1478 પર પહોંચ્યો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 16333 થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ૩૩૪, સુરત ૭૬, વડોદરા ૪૨, સુરેન્દ્રનગર ૯, ગાંધીનગર ૮, અરવલ્લી ૬, ભરૂચ ૬, ભાવનગર ૩, મહીસાગર ૩, આણંદ ૩, અમરેલી ૩, મહેસાણા ૨, સાબરકાંઠા ૨, પાટણ ૨, ખેડા ૨, બનાસકાંઠા ૧, રાજકોટ ૧, પંચમહાલ ૧, બોટાદ ૧, નર્મદા ૧, અન્ય રાજ્ય ૫ કેસો નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો