અબુધાબીમાં પ્રથમ ભવ્ય BAPS હિન્દુ મંદિરનું નિર્માણ શરૂ કરાયું, નહીં વપરાય એક પણ ટુકડો લોખંડ કે સ્ટીલ

UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ શિખરબદ્ધ હિન્દુ BAPS મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરુવારે અબુ-મુરૈખા ખાતે બનનાર મંદિરની આધાર વિધિ – ‘Raft Foundation Ceremony’ ભવ્યતાપૂર્વક યોજાઈ હતી. જેમાં બ્રહ્મવિહારી સ્વામી, ભારતના UAE ખાતેના રાજદૂત પવન કપૂર, દુબઈના કોન્સ્યૂલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રીવિપુલ, UAE સરકારના અધિકારીઓ સાહિત વિવિધ સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મંદિર ભારતીય પ્રાચિન શિલ્પ-વાસ્તુ શાસ્ત્ર મુજબ વૈજ્ઞાનિક ડેટા આપતું વિશ્વનું પ્રથમ મંદિર બનશે. જેમાં એક પણ ટુકડો લોખંડ વપરાશે નહીં. 400 ટ્રક સિમેન્ટથી પાયાનું બાંધકામ કરાયુ હતુ. મંદિરના બાંધકામમાં 300 જિઓટેક્નિકલ સેન્સર્સ સ્થાપિત કરાશે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો