હાઈવે પર લાગેલા વિવિધ રંગના પથ્થરોનો શું અર્થ થાય છે. જાણો સંપૂર્ણ વિગત

તમે રસ્તા પર અલગ-અલગ રંગના પથ્થર લાગેલા જોયા હશે. આ પથ્થર પીળા, સફેદ, લીલા અને કાળા રંગના હોય છે. શું તમે જાણો છો કે અલગ-અલગ પથ્થર રસ્તાના અંતમાં કેમ હોય છે ? જોકે તેને એમ જ લગાડેલા નથી હોતા, તેનાથી રસ્તા પર ચાલનારાઓને સંકેત પ્રાપ્ત થઈ શકે છે. અલગ-અલગ રંગના પથ્થર અલગ-અલગ ચીજોનો સંકેત આપે છે. તે એક રીતે સડક માટે સીક્રેટ કોડ જેવા હોય છે. અમે અહીં જણાવી રહ્યાં કે કયા રંગનો પથ્થર કેવો સંકેત આપે છે.

તમે રસ્તા પર અલગ-અલગ રંગના પથ્થર લાગેલા જોયા હશે

જાણો કેવા રંગના પથ્થરનો શું અર્થ થાય છે…

નારંગી રંગનો માઈલસ્ટોન જણાવે છે કે તમે કયા ગામ તરફ વધી રહ્યાં છો. આ રંગના પથ્થર ગામડાના રસ્તાઓ પર લાગેલા હોય છે.

લીલા રંગનો માઈલસ્ટોન જણાવે છે કે તમે કયા સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહ્યાં છો.

પીળો માઈલસ્ટોન જણાવે છે કે તમે કયા રાષ્ટ્રીય રાજમાર્ગમાંથી પસાર થઈ રહ્યાં છો. તે નેશનલ હાઈવેનો સંકેત આપે છે.

કાળ રંગનો માઈલસ્ટોન જણાવે છે કે તમે કયાં મોટા શહેર કે જિલ્લાની તરફ વધી રહ્યાં છો. સફેદ રંગનો પથ્થર પણ આ વાતનો જ નિર્દેશ આપે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો