રોજ રાત્રે નાભિમાં નાખો તેલના 3-4 ટીપાં, મટી જશે સાંધાનો દુખાવો અને મળશે બીજા પણ ગજબના ફાયદા, જાણો અને શેર કરો

નાભિ આપણાં શરીરનો કેન્દ્ર બિંદુ છે. તેની સાથે શરીરની નર્વસ સિસ્ટમ જોયાયેલી હોય છે. જેથી એવી ઘણી નાની-મોટી સમસ્યાઓ છે જેને તમે નાભિની મદદથી ઠીક કરી શકો છો. એ જ રીતે નાભિમાં તેલ લગાવવાના પણ ગજબના ફાયદા છે. ચાલો જાણીએ એ ફાયદા વિશે.

કઈ રીતે નાભિમાં તેલ લગાવવું?
તેલને નવશેકું ગરમ કરીને તેના 5-6 ટીપાં નાભિમાં નાખો. લગભગ 5-10 મિનિટ રહેવા દો. તેનાથી તેલ નાભિની અંદર ઉતરશે અને બાકી ઉપર જે તેલ રહે તેના નાભિ અને તેની આસપાસ ફેલાવીને હળવા હાથે મસાજ કરી લો.

જો તમારી સ્કિન ખૂબ જ ડ્રાય અને રફ રહેતી હોય તો રોજ રાતે સૂતી વખતે નાભિમાં દેશી ઘીના 3-4 ટીપાં નાખવા. ઘીમાં રહેલું ફેટ અને એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને સોફ્ટ અને ગ્લોઈંગ બનાવે છે.

બદામનું તેલ
ચહેરો સાવ નિષ્તેજ લાગે તો રોજ રાતે સૂતા પહેલાં બદામના તેલના 3-4 ટીપાં નાભિમાં નાખવા અને નાભિની આસપાસ હળવા હાથે મસાજ કરવું. આ તેલમાં ભરપૂર વિટામિન ઈ હોવાથી તે સ્કિન, આંખો અને બ્રેનને હેલ્ધી રાખે છે.

જેતૂનનું તેલ
જો તમે સ્થૂળતા અને સાંધાઓની તકલીફથી પરેશાન છો તો રોજ રાતે સૂતા પહેલાં જેતૂનના તેલના 3-7 ટીપાં નાભિમાં નાખવા અને નાભિની આસપાસ ગોળાકારમાં તેલથી મસાજ કરો. આ ઉપાયથી થોડાં જ દિવસમાં તમારી તકલીફ દૂર થતી દેખાશે.

નારિયેળ તેલ
આંખોમાં ડ્રાયનેસ, નબળાઈ અથવા ડ્રાય હેઅરથી પરેશાન લોકોએ રોજ રાતે સૂતા પહેલાં નારિયેળ તેલના 3-7 ટીપાં નાભિમાં નાખવા અને નાભિની આસપાસ ગોળાકારમાં તેલ ફેલાવવું. તેનાથી સ્કિન અને વાળમાં ચમક આવશે, ઈમ્યૂનિટી વધશે અને આંખોની સમસ્યા પણ દૂર થશે.

એરંડીનું તેલ
રોજ રાતે સૂતા પહેલાં એરંડી તેલના 3-7 ટીપાં નાભિમાં નાખવા અને નાભિની આસપાસ ગોળાકારમાં તેલ ફેલાવી હળવા હાથે મસાજ કરો. તેનાથી સાંધાઓનો દુખાવો દૂર થશે અને શરીર લચીલું બનશે.

કડવા લીમડાનું તેલ
ચહેરા પર વારંવાર પિંપલ્સની સમસ્યા રહેતી હોય તો તેને કાયમી દૂર કરવા રોજ રાતે સૂતા પહેલાં કડવા લીમડાના તેલના 3-7 ટીપાં નાભિમાં નાખો. થોડાં જ દિવસોમાં ફરક દેખાવા લાગશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો