ગુજરાતના આ ગામના થાંભલાઓ પર લાગ્યા અનોખા પોસ્ટર ‘દારૂ પીવો અને 6 મહિનામાં રેશનકાર્ડમાંથી નામ કઢાવો’

ભાવનગરના અકવાડા ગામે દારૂ વેચાતો હોવાના ઠેર-ઠેર પોસ્ટરો લગતા ચર્ચા જોગી છે. અકવાડા ગામના પ્રવેશ દ્વારથી ગામ સુધી થાંભલાઓ પર દેશી દારૂના પોસ્ટરો જોવા મળ્યા હતા જો કે આ પોસ્ટરો કોને લગાવ્યા અને શા માટે લગાવ્યા તે ચર્ચા નો વિષય છે.

“અહીં દેશી દારૂ મળે છે” એવા લખાણ સાથે પોસ્ટર લાગ્યા

અકવાડા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર જ્યાં ડિવાઈડર આવેલા છે ત્યાં તમામ થાંભલાઓ ઉપર આ પ્રકારના પોસ્ટરો જોવા મ

સરકારનું ધ્યાન દોરવા ભરાયું પગલું

અહીંના યુવકોનું કહેવું હે કે અકવાડા ગામમાં વર્ષોથી વેચાય છે. આ દારૂની તો હવે હદ થઈ ગઈ છે. અકવાડા ગામમાં 18થી વધારે વિધવા બહેનો છે અને અનેક યુવાનો દારૂ પીવા અકવાડા પહોચી જાય છે. આ રીતે અકવાડા બદનામ થઇ રહ્યું છે. માટે આ સરકારનું ધ્યાન દોરવા પગલું ભરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો