જયપુર એરપોર્ટ પર નોકરી કરતી મહિલાએ ગામડાંની 18 મહિલાઓને ફ્લાઈટમાં તિર્થયાત્રા કરાવી

જયપુર એરપોર્ટ ટર્મિનલમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત સીએલ મીનાએ ગામની 18 મહિલાઓને ફ્લાઈટથી 5 દિવસની તીર્થયાત્રા કરાવી.

સામાજીક કાર્યોમાં રુચિ રાખનારા મીના દૌસા જિલ્લાના કાલાખોહ ગામના રહેવાસી છે. તેઓ વર્ષ 2008થી જયપુર એરપોર્ટ પર કામ કરે છે. મીનાએ મહિલાઓને પ્લેનથી યાત્રા કરાવવાના આઈડિયા વિશે જણાવ્યું કે, આ બધી મહિલાઓનું સપનું પૂરું કરી મને ઘણી ખુશી થઈ છે.

ગરીબોને જ પોતાના ભગવાન માને છે

મીના અત્યાર સુધી સાઈકલ લઈને 9 રાજ્યોમાં અલગ-અલગ વિસ્તારમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચાડી ચૂકી છે તે સ્પોર્ટ્સમાં પણ સારી એવી રૂચિ રાખે છે. તેઓ મંદિરમાં પૈસા ભેટમાં આપવાને બદલે ગરીબોને જ ભગવાન માનીને તેમની સેવા કરવી યોગ્ય સમજે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો