પ્રવાસી મજૂરો ભૂખ્યા ન રહે એટલે 99 વર્ષના દાદીએ કર્યું એવું કામ તમે પણ કરશો વાહવાહી!

લોકડાઉનમાં ઘણા પ્રવાસી મજૂરો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેમા રોટલી અને છત સૌથી કોમન છે. એવામાં કેટલાક લોકો તેમની લાઇફમાં હીરો બનીને સામેલ થયા છે. જેમા અભિનેતા સોનુ સુદ સૌથી આગળ છે. તે પોતાના ખર્ચે મજૂરોને તેમના ઘરે મોકલી રહ્યો છે. જ્યારે કેટલાક લોકો મજૂરોને બે સમયની રોટલી મોકલી રહ્યા છે જેથી તેઓ ભૂખ્યા ન રહે.

જ્યારે આવું જ કામ કરી રહ્યા છે મુંબઇમાં રહેતા એક 99 વર્ષના દાદી… આ દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા તે મજૂરો માટે ફૂડ પેકેટ તૈયાર કરતા જોવા મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ વિડીયોને ટ્વિટર યુઝર @zfebrahim એ ટ્વિટર પર શૅર કર્યો છે. કેપ્શનમાં તેમણે લખ્યુ છે કે, મારા 99 વર્ષના ફઇબા મુંબઇમાં ફસાયેલા પ્રવાસીઓ માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરી રહ્યા છે. એકબાજુ માનવતા મરી પરવારી છે તો બીજી તરફ આવા વ્યક્તિઓ છે. જે માનવતાને જીવંત રાખી રહ્યા છે.

પોતાની ઉંમરને બાજૂ પર મુકીને આ દાદી શ્રમિકો માટે ભોજન તૈયાર કરી રહ્યા છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ફૂલ નહી તો ફૂલની પાંખડી.. બસ એ જ રીતે દરેક લોકો પોતપોતાની રીતે એકબીજાની મદદ કરી રહ્યાં છે

यह वीडियो महज 44 सेकंड का है, जिसमें आप देख सकते हैं कि 99 वर्षीय दादी फॉयल पेपर में रोटियां बांधकर एक साइड में रख रही हैं ताकि बाद में उन्हें प्रवासी मजदूरों के बीच आसानी सा बांटा जा सके। इंटरनेट की जनता दादी के इस काम की खूब तारीफ कर रही हैं।

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો