બકરી સાથે કુકર્મનો મામલો સામે આવ્યો: 5 લોકોએ બકરીનું અપહરણ કરી જંગલમાં લઈ જઈ કર્યો રેપ કર્યો, બાદમાં તડપાવી-તડપાવીને મોતને ઘાટ ઉતારી

પાકિસ્તાનમાં એક બકરી સાથે કુકર્મનો મામલો સામે આવ્યો છે. પંજાબ પ્રાંતના ઓકારા શહેરમાં 5 લોકોએ એક બકરી પર બળાત્કાર ગુજાર્યો અને બાદમાં તેને તડપાવી-તડપાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો વડાપ્રધાન ઇમરાન ખાનને બળાત્કારની ઘટના પર તેમના નિવેદન માટે ટ્રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાને હાલમાં કહ્યું હતું કે, બળાત્કાર પાછળ ટૂંકા કપડાં પણ એક કારણ છે. સ્ત્રીઓના આવા કપડાં પુરુષોને આકર્ષે છે.

સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના 24 જુલાઈની છે. બકરીના માલિકે જણાવ્યું છે કે, તેણે 60 હજાર રૂપિયામાં બકરી ખરીદી હતી. ઘટનાના દિવસે ઘરની બહાર બકરી બાંધી હતી. આ દરમિયાન પાંચ લોકો તેને લઈ ગયા હતા. થોડા કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં બકરીનો મૃતદેહ મળ્યો હતો. તેનું ગળું ચીરાઈ ગયું હતું.

માલિકના જણાવ્યા અનુસાર, બકરીને પશુ ચિકિત્સા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ બળાત્કારની પુષ્ટિ કરી હતી. ત્રણ આરોપીઓની ઓળખ નઈમ, નદીપ, રબ નવાઝ તરીકે થઈ છે. બે આરોપીઓની ઓળખ થઈ શકી નથી. હાલ તમામ આરોપીઓ ફરાર છે.

પાકિસ્તાન પેનલ કોડની કલમ 377 અને 429 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરવાની કોશિશ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો