ભારતની 4 વર્ષની બાળકીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, રાષ્ટ્રધ્વજ જોઈને 49 દેશ અને તેની રાજધાનીનાં નામ કડકડાટ બોલી ગઈ

તમિળનાડુના ચેન્નઇ શહેરની 4 વર્ષની બાળકીએ તેની આવડતને લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વેયાશિનીએ 49 દેશના રાષ્ટ્રધ્વજ અને રાજધાની ઓળખીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

વેયાશિનીએ 49 દેશ અને તેની રાજધાની બોલવામાં માત્ર 84 સેકન્ડનો સમય લીધો હતો. 4 વર્ષની બાળકી દરેક એશિયાઈ દેશોના નામ અને રાજધાનીનાં નામ કડકડાટ બોલી ગઈ હતી. વેયાશિનીએ ટ્રાયમ્ફ (યુ. કે) વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. જે સમયે વેયાશિની દેશનાં નામ બોલી રહી હતી તે દરમિયાન ટ્રાયમ્ફ વર્લ્ડ રેકોર્ડના અધિકારી ત્યાં હાજર હતા. 4 વર્ષની ઉંમરમાં આટલા દેશના નામ યાદ રાખીને વેયાશિનીએ સૌ કોઈને વિચારમાં મૂકી દીધા છે.

दुनिया में ऐसे कई विश्व रिकॉर्ड हैं, जिनके बारे में शायद ही सभी लोग जानते हों। एक ऐसा ही विश्व रिकॉर्ड चार साल की एक भारतीय बच्ची ने बनाया है, जो काफी अनोखा है। बच्ची की नाम वेयाशिनी है और वो चेन्नई की रहने वाली है।

दरअसल, बच्ची ने एशिया के सभी 49 देशों के झंडे को पहचान कर, उनकी राजधानी भी बतायी। इसके लिए उसने महज 84 सेकेंड का समय लिया। ये कारनामा करते ही बच्ची के नाम विश्व रिकॉर्ड दर्ज हो गया। इससे पहले भी यह रिकॉर्ड एक चार साल की बच्ची के नाम ही था, लेकिन उसने सिर्फ देशों के झंडे पहचान कर उनके नाम ही बताए थे, उनकी राजधानी नहीं।

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો