આ છે 12 પાવરફુલ પટેલ પરિવાર: ગુજરાતભરમાં વાગે છે આમનો ડંકો

એક સમયે ખેતીને પોતાનો વ્યવસાય માનતા ઘણા પટેલ પરિવારો આજે મોટું બિઝનેસ એમ્પાયર ધરાવે છે. માત્ર ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો ડાયમંડ-જ્વેલરી સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જીનીયરિંગ ક્ષેત્રે પટેલ બિઝનેસમેનનો ડંકો વાગે છે. એટલુ જ નહીં વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ સૌથી વધારે પટેલ સમાજના લોકો હોવાનું કહેવાય છે. સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં રહેતા ઘણા પટેલ પરિવારોએ ગુજરાતથી શરૂ કરેલો બિઝનેસ દરિયાપાર પહોંચ્યો છે. અમે ગુજરાતના એવા જ કેટલાક પટેલ પરિવારો વિશે જણાવી રહ્યું છે, જેના બિઝનેસ આજે દેશ-વિદેશમાં ફેલાયેલો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો