શ્રવણ ટીફીન સેવા ના લાભાર્થે સુરત ના આંગણે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો

આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સંચાલિત શ્રી શ્રવણ ટીફીન સેવા ના લાભાર્થે સુરત ના આંગણે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો …

સુરત ના ઇતિહાસ મા સૌ પ્રથમવાર
” સંગીતા લાબડીયા ”
” અલ્પા પટેલ ”
“દેવાંગી પટેલ ”
એક સાથે ત્રણ કોકીલકંઠી નો ત્રિવેણી સંગમ…

અને સાથે સાહિત્ય નો ઘેઘુર વડલો એવા
” શ્રી ઘનશ્યામ ભાઇ લાખાણી ”

ની સાથે આપને હાસ્ય થી તરબોળ કરવા આવી રહયા છે
” સંજયય સોજીત્રા ”

આ કાર્ય ને પોતાનુ – માનવતાનુ – સમજી જરૂર પધારજો…

તા. 10/03/18 : શનિવાર , રાત્રે 08 : 00 કલાકે

સ્થળ : જે.ડી.આર ફાર્મ , ભડીયાદરા ફાર્મ ની બાજુમા
મોટા વરાછા ,મોજીલું સુરત

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો