પુત્રએ ચૂકવ્યું દૂધનું ઋણ: માતાને બચાવવા કૂવામાં કૂદીને આપ્યો જીવ, માતા અને પુત્ર બંનેના મોત
જયપુર જિલ્લામાં એક પુત્રએ માતાના દૂધનું ઋણ ચૂકવવા માટે પોતાનો જીવ આપી દીધો. તે અલગ વાત છે કે તે તેની માતાને બચાવી શક્યો નહીં. જયપુરના ચક્સુ વિસ્તારમાં બનેલી આ દર્દનાક દુર્ઘટનામાં માતા અને પુત્ર બંનેના મોત થયા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી…
Read More...
Read More...
વડોદરામાં મંદિર બહાર નોનવેજ ફેંકતા વિવાદ: 147 વર્ષ જૂના મંદિરના ગેટ પાસે ઈંડા-ડુંગળી, દારૂની બોટલો…
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્વામિનાયારણ મંદિરના ગેટ પર કોઇ અજાણ્યા વ્યક્તિએ ઇંડા, ડુંગળી અને પાંઉ સહિત નોનવેજ વસ્તુઓ મુકી જતાં સંતો અને ભક્તોની લાગણી દુભાઇ છે. આ મામલે મંદિર દ્વારા વાડી પાલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.…
Read More...
Read More...
‘મારી પત્ની શારીરિક સુખ નથી આપી શકતી, તું સબંધ બાંધે તો હું લગ્ન કરીશ’- કહીં મંત્રીએ ભાજપની મહિલા…
ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પર લગ્નની લાલચ આપીને ભાજપની મહિલા કાર્યકર્તા પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચવા માટે મંત્રી સતત દબાણ કરતાં અને જાનથી મારી…
Read More...
Read More...
લીંબુ, જીરા, વરિયાળી અને આદુંના પાણીના છે જોરદાર ફાયદા, વજન ઘટાડવા માટે છે આશીર્વાદ સમાન, જાણો અને…
મેદસ્વિતા કે વધુ પડતા વજનથી પીડાતા હોય તેવા લોકો માટે અનેક વાર પાણી રામબાણ ઇલાજ બની શકે છે. રોજના આઠથી દસ ગ્લાસ પાણી પીવાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે. આ સાથે-સાથે શરીર પણ અંદરથી સાફ રહે છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિએ દરરોજ…
Read More...
Read More...
ભાવવધારાએ તેલ કાઢ્યું! સીંગતેલના ભાવમાં 164, કપાસિયામાં 210, સૂર્યમુખીમાં 505, પામતેલમાં 380નો વધારો…
જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. ત્યારે સતત ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, જેમાં એક દિવસના જુદા જુદા તેલના વપરાશમાં જિલ્લાભરના લોકોના બજેટ પર રોજ રૂ. 11.60 લાખનો બોજો પડશે. પહેલાં સીંગતેલના ભાવ વધતાં…
Read More...
Read More...
વતન પહોંચતાં જ આંસુ છલકાયાં: ભારતીય વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો, છોકરીઓ સાથે દુર્વ્યવહાર થયો…
“24 ફેબ્રુઆરીથી યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થઈ ગયું હતું, અમે બધા ડરી ગયા હતા કે હવે શું થશે. અમે 2 દિવસ સુધી ભારતીય એમ્બેસીને ફોન કરતા રહ્યા. કોઈએ ફોન ઉપાડ્યો નહીં. અમારો બધો સામાન લઈને 15 કિમી પગપાળા ચાલ્યા. અમે માઈનસ 10 અને માઈનસ 20…
Read More...
Read More...
ગુજરાતમાંથી બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયું: અમદાવાદમાં 21 દિવસથી ગુમ 4 માસની બાળકીનું અપહરણ કરી 2…
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકી સુરતમાંથી મળી આવી હતી. આ સાથે જ બાળ તસ્કરી કરતા 9 આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓએ બાળકીનો 2 લાખમાં સોદો પણ કર્યો હતો, જોકે પોલીસે 21 દિવસમાં જ બાળકીને શોધી કાઢી હતી. ઝડપાયેલા આરોપીઓની…
Read More...
Read More...
ઘરવાળીને કહ્યું બાજૂમાં આંટો મારીને આવું! પછી ફ્લાઈટ પકડીને યુક્રેનમાં યુદ્ધ લડવા પહોંચી ગયો, ઘરમાં…
રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે અગિયારમો દિવસ છે, જો કે, યુક્રેનની સેના રશિયાને જવાબ આપવામાં બરાબરની ટક્કર આપી રહ્યા છે.
યુક્રેન પર રશિયાના આક્રમણને 11 દિવસ થઈ ગયા છે. રશિયાના સરકારી મીડિયાએ માહિતી આપી છે કે, સેના યુક્રેનના બે…
Read More...
Read More...
ACBના હાથે લાંચ લેતી પકડાયેલી ઇન્સ્પેક્ટર બોલી- મારા એકલા માટે નથી, ઉપર સુધી આપવાના છે
જયપુર: મેડિકલ સ્ટોરની તપાસ ન કરવા માટે લાંચ લેનારી ડ્રગ ઇન્સ્પેક્ટર સિંધુ કુમારીને એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ રંગે હાથ પકડી છે. આરોપી ડ્રગ ઇન્સ્પેક્ટરે પૂછપરછમાં જણાવ્યું કે પૈસા ઉપર સુધી આપવા પડે છે નહીં તો બદલી થઈ જાય છે. આ ખુલાસા બાદ…
Read More...
Read More...
આજથી હેલ્મેટ ન પહેરનારા અને સીટ બેલ્ટ ન બાંધનારાઓની ખેર નથી, આખા રાજ્યમાં ચાલશે ડ્રાઇવ
આજથી એટલે કે 6ઠ્ઠી માર્ચથી સમગ્ર રાજ્યમાં પોલીસ (Gujarat Police) તરફથી ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે ખાસ ડ્રાઇવ (Traffic drive) શરૂ કરવામાં આવનારા છે. આ વિશેષ ડ્રાઇવ 15મી માર્ચ સુધી ચાલશે. આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ…
Read More...
Read More...
