ગુજરાતમાં વીજ કંપનીઓની મનમાની: જૂના મીટર બદલવાના બદલે મીટર બંધ હોવાથી બરાબર બિલ આવતાં નથી, એમ કહીને…

ગુજરાત સરકારની વીજ વિતરક કંપનીઓએ જ જૂના મીટર બદલવાના આદેશનું પાલન નથી કર્યું અને હવે વીજ જોડાણ ધરાવતા લોકોને આ કંપનીઓ મીટર બંધ હોવાથી બરાબર બિલ આવતાં નથી, એમ કહીને દંડ ફટકારવા માંડી છે. રાજ્યમાં ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003માં કરવામાં આવેલી…
Read More...

પંચમહાલના લાભી ગામે ‘ઉલટી ગંગા’: વહુના ત્રાસથી કંટાળી સાસુએ આપઘાત કરી લેતા ચકચાર મચી

પંચમહાલના શહેરા તાલુકાના લાભી ગામે 50 વર્ષીય સાસુએ વહુના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ મથક ખાતે મૃતકની દીકરીએ સગી ભાભી સામે ફરિયાદ નોધાવતાં પોલીસે 306 સહિતની કલમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.…
Read More...

ટંકારાના નસીતપર ગામના ખેડૂત પુત્રની વાયુસેનામાં પસંદગી થતા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું, આકાશે ઉડાન…

ટંકારા તાલુકાના નાનકડા નસીતપર જેવા નાનકડા ગામડાનો ખેડૂત પુત્ર વાયુસેનામા પસંદગી પામ્યા બાદ તાલિમ પૂર્ણ કરીને માદરે વતન આવતા સમગ્ર તાલુકામાંથી એરફોર્સમા જોડાવાનુ સૌપ્રથમ ગૌરવ પ્રાપ્ત કરનાર પાટીદાર પુત્રનુ પરીવાર સાથે ગ્રામજનોએ અદકેરૂ સન્માન…
Read More...

શું તમને પણ ત્વચા પર ખંજવાળ અને રેશિસ થવાની સમસ્યા છે? તો કરો આ ઘરેલુ ઉપાય અચૂક મળશે રાહત

શરીર પર રેશિસ કોઈપણ ભાગ પર થઈ શકે છે, જેનાથી ત્વચા પર બળતરા અને સોજો આવી શકે છે. કેટલાક રેશિસના કારણે ખંજવાળ, લાલાશ, દુઃખાવો, બળતરા અને ફોલ્લાંઓ પણ થઇ શકે છે. નિષ્ણાતો માને છે કે રેશિસ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પણ થઇ શકે છે. કેટલાક…
Read More...

પતિને પત્નીના આડા સંબંધ વિશે ખબર પડી ગઈ તો પત્નીએ માફી માગવાના બદલે અઘરી ગેમ રમી નાખી, પ્રેમી સાથે…

લગ્નેત્તર સંબંધ પછી પ્રેમમાં પાગલ બનેલા કેટલાક પાર્ટનર પોતાના નવા પ્રેમને સફળ બનાવવા માટે જેમની સાથે જન્મોજનમ સાથે રહેવાની કસમ ખાઈને લગ્ન કર્યા છે તેમને પતાવી દેવામાં જરાય ખચકાતા નથી. વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં 37 વર્ષની…
Read More...

વિધવાને અઘોરી વિધિના નામે દમણ લઈ જઈને બેભાન કરીને શારીરિક સુખ માણ્યું, પીડિતા પાસેથી રૂપિયા પડાવ્યા…

અમદાવાદઃ પીડિત મહિલાએ પોતાની સાથે અઘોરી વિધિના નામે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાના કેસમાં વિચિત્ર તથ્યો સામે આવ્યા છે. આ કેસમાં પીડિતાના પતિનું મૃત્યુ થયા બાદ તે પોતાની દીકરી સાથે રહેતી હતી, આ પછી પરિવારના અન્ય સભ્યોના મૃત્યુ થઈ જતા…
Read More...

કાલાવડના સોરઠા ગામની કરૂણ ઘટના! કૂવામાં પડેલા બળદને બચાવવા જતા ખેડૂતનું મોત, બંનેના મૃતદેહ બહાર…

જામનગર જિલ્લાના (Jamnagar) કાલાવાડ (kalavad) તાલુકાના સોરઠા (Sortha) ગામે એક કરૂણ (Shocking News) ઘટના ઘટી છે. અહીંયા એક ખેડૂત (Farmer) અને બળદના (Bull) કૂવામાંથી મૃતદેહ મળી (Dead Body) આવ્યા છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત કરી અને આ બંને…
Read More...

દાહોદમાં મહિલા પર અત્યાચારની વધુ ઘટના સામે આવી, જાહેરમાં લાકડી વડે માર્યો ઢોર માર, રોડ ઉપર ઢસડી,…

ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં (remote area of Gujarat) છાસવારે મહિલાઓ ઉપર અત્યાચાર (Atrocities on women) થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે ત્યારે વધુ એક ઘટના દાહોદ જિલ્લામાં (dahod news) પ્રકાશમાં આવી હતી. આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ…
Read More...

વડોદરામાં પતિએ GSTના ‘સાહેબને’ પોતાની પત્ની સાથે બેડરૂમમાં કઢંગી હાલતમાં પકડ્યો,…

વડોદરામાં જીએસટી ભવનમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી પત્નીના બેડરૂમમાંથી GST અધિક્ષકને કઢંગી હાલતમાં પતિએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે, પતિ પણ જીએસટી ઇન્સ્પેક્ટર છે. જેપી રોડ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.…
Read More...

અફઘાનિસ્તાનથી ભારત પહોંચેલા લોકોએ રડતા-રડતા તાલિબાન રાજની ભયનાક સ્થિતિનું કર્યું વર્ણન

અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ એકવાર ફરી તાલિબાનનું રાજ સ્થપાઈ ગયું છે. લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પહેલા જ દેશ છોડી દીધો છે. અફઘાનિસ્તાનથી નીકળવાના એકમાત્ર રસ્તા કાબુલ એરપોર્ટ પર પણ નાસભાગ મચી છે. ગત રાત્રે એર…
Read More...