દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિ, ઓલપાડમાં 12, ખંભાતમાં 13.5 અને ઉમરપાડામાં 8 ઈંચ…

હાલ ઓલપાડ, ખંભાત, સુરત, ભરૂચ, ઉમરપાડામાં બારેમેઘ ખાંગા થયા છે. આ ભારે વરસાદ વચ્ચે ગુજરાત સરકારે વડોદરા, સુરત, ભરૂચમાં આગામી 36 કલાક સુધી હાઈ એલર્ટ જાહેર કરી પ્રજાજનોને ભોજન-પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની સલાહ આપી છે. આગામી…
Read More...

પોલીસે વિદ્યુત વિભાગના સુપરવાઇઝરને હેલ્મેટનો દંટ ફટકારતા, સુપરવાઇઝરે પોલીસ સ્ટેશનનો વીજ પુરવઠો જ…

ઉત્તર પ્રદેશના આગ્રામાં બે સરકારી કર્મચારી એકબીજા સાથે બાખડી પડ્યાનો અજીબ કિસ્સો બન્યો હતો. વીજળી વિભાગનો એક સુપરવાઇઝર મંગળવારે સાંજે પોતાના ટુ વ્હીલર પર નીકળ્યો હતો. એણે હેલ્મેટ પહેરી નહોતી એટલે ટ્રાફિક પોલીસે એને ઝડપી લીધો અને એના નામે…
Read More...

શ્રાવણ માસમાં શિવલિંગ પર બીલીપત્ર ચડાવાથી મળે છે કન્યાદાન કર્યાનું ફળ, સાથે શિવજીને પ્રિય 11 વસ્તુ…

શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરી મનોકામના પૂર્ણ કરવાના અનેક ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. જળ, બલ્લીપત્ર, આંકડો, ઘતુરા, ભાંગ, કપુર, દૂધ, ચોખા, ચંદન, ભસ્મ અને રૂદ્રાક્ષ જેવી 11 સામગ્રીથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. શા માટે શિવજીને આ 11…
Read More...

શું કલમ 370 હટાવવી શક્ય છે? જો ભારત સરકાર કલમ 370 હટાવી દે તો જમ્મુ કાશ્મીરમાં શું પરિવર્તન આવી શકે?…

ભાજપે તેના મેનિફેસ્ટોમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને હટાવવાની વાત કરી હતી. અત્યારની સ્થિતિ જોતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કલમ 370 17 નવેમ્બર 1952માં લાગૂ કરવામાં આવી હતી. આ કલમના કારણે જમ્મુ કાશ્મીરનું ભારત…
Read More...

એક ઝૂંપડીમાં એક સાધુ રહેતો હતો, તે ભીક્ષામાં જે પણ માંગીને લાવતો તેને એક ઉંદર ચોરી કરીને લઈ જતો હતો,…

કોઈ ગામ પાસે જંગલમાં ચૂડાકર્ણ નામનો એક સાધુ રહેતો હતો. તે રોજ ગામમાંથી પોતાના માટે ભીક્ષા માંગીને લાવતો અને ભોજન કરીને વધેલું ભોજન ઉપર ખીલીએ લટકાવી દેતો. સાધુની ઝૂંપડીમાં એક ઉંદર પણ રહેતો હતો. તે રોજ સાધુના ભીક્ષાના વાસણમાંથી કૂદકો મારીને…
Read More...

ભારતીય મૂળના દીપક રાજ ગુપ્તાએ ઓસ્ટ્રેલિયામાં ભગવદ્ ગીતા પર હાથ મૂકીને લીધા ધારાસભ્ય પદના શપથ

ઓસ્ટ્રેલિયાના કેપિટલ ટેરેટરી અસેમ્બલીમાં પ્રથમ ભારતીય-ઓસ્ટ્રેલિયન મેમ્બર દીપક રાજ ગુપ્તાએ મંગળવારે ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ ગ્રહણ કર્યા હતા. 30 વર્ષીય દીપક વર્ષ 1989માં ઓસ્ટ્રેલિયા ગયા હતા. તેઓ લેબર પાર્ટીના ધારાસભ્ય છે.…
Read More...

રાજકોટમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ, સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ

એક દિવસનાં વિરામ બાદ આજે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.રાજકોટમાં 4 કલાકમાં 6 ઈંચ જેટલો અને 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ…
Read More...

ગૌરવ: ગુજરાતની દીકરી પૂજા પટેલે એશિયન યોગા કોમ્પિટિશનમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

બાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી એશિયન યોગા કોમ્પિટિશનમાં બહુચરાજી તાલુકાના અંબાલા ગામની દીકરી પૂજા પટેલે 2 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ હાંસલ કરી દેશમાં ગૌરવ વધાર્યુ છે. 26 અને 27 જુલાઈના રોજ ઢાકામાં યોજાયેલી એશિયન યોગા કોમ્પિટિશનમાં ભારત,…
Read More...

ત્રણ ફૂટની હાઈટ ધરાવતા ગણેશ બારૈયાને ભાવનગરની મેડિકલ કોલેજમાં મળ્યું એડમિશન, સૌથી ઓછી ઊંચાઈના…

ભાવનગર જીલ્લાના તળાજાના ગોરખી ગામનો 17 વર્ષનો ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા ઊંચાઈમાં માત્ર ત્રણ ફૂટનો છે. તેની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ એમબીબીએસ માટે મેડિકલ કોલેજ માટે પ્રવેશની અરજી કરી હતી. પરંતુ ઉંચાઈને પગલે પ્રવેશ મળ્યો નહી અને અંતે સંસ્થાએ…
Read More...

શ્રાવણ માસમાં કેળા ખાતા પહેલા ચેતજો, આરોગ્ય વિભાગે રાજકોટમાં જંતુનાશક દવા વડે પકવેલા 500 કિલો કેળાનો…

રાજકોટ શહેરમાં શ્રાવણ મહિનાનાં પહેલા દિવસે આરોગ્યના દરોડામાં 500 કિલો કેળા કેમિકલથી પકાવાતા હોવાનુ સામે આવ્યું હતું. જેથી આરોગ્યની ટીમે આ કેળા અખાધ હોવાનું જણાવી નાશ કર્યો હતો. શ્રાવણ માસમાં ફરાળમાં લોકો કેળા વધુ ખાતા હોય છે. પરંતુ તેમાં…
Read More...