Browsing category

ટિપ્સ એન્ડ ટ્રીકસ

ડ્રાઇવિંગ દરમિયાન થતી 10 ભૂલોથી કારના પાર્ટ્સ ડેમેજ થવાની સાથે સાથે એવરેજ પણ ઘટે છે, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય.

દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે કે તે પરફેક્ટ ડ્રાઇવર છે. પરંતુ જાણતા-અજાણતા ડ્રાઇવિંગ દરમિયાન આપણે બધા એવી ભૂલો કરી રહ્યા હોઇએ છીએ જે ગાડીનું આયુષ્ય ઓછું કરે છે. પરંતુ આ વાતની જાણ આપણને જ્યારે થાય ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે કારણ કે, ગાડીના પાર્ટ્સ ડેમેજ થઈ ગયા હોય છે. તો ચાલો એક્સપર્ટ […]

ઘરે ATM કાર્ડ ભૂલી ગયા હો તો પણ હવે પૈસા ઉપાડી શકાશે, આ બેંકોએ ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા આ સેવા શરૂ કરી

દેશમાં હવે ATM કાર્ડ વગર કેશ ઉપાડવાનું કામ સરળ બની ગયું છે. SBI પછી વધુ એક સરકારી બેંક બેંક ઓફ ઈન્ડિયા(BOI)એ આ સુવિધા શરૂ કરી દીધી છે. આ સુવિધા દ્વારા હવે બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો QR કોડ સ્કેન કરી ATMમાંથી પૈસા ઉપાડી શકે છે. આ માટે બેંકે ATMમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા QR કોડનું […]

ગરોળી અને વંદાથી છૂટકારો મેળવવા આજે જ અજમાવો આ યુક્તિ, ખુબજ કામ લાગશે આ ટીપ્સ

ગરોળીનું નામ સાંભળતા જ કેટલાય લોકો ડરી જાય છે. ભલે ગરોળી એક નાનકડો જીવ છે પરંતુ જો ઘરની કોઈ દીવાલ પર કે પછી ઓફિસની કોઈ દીવાલ પર અચાનક જો ગરોળી ફરતી જોવા મળે તો કેટલાય લોકોને બીક લાગે છે અને બૂમા બૂમ કરવા લાગે છે. જેમા કેટલીક ગરોળી ઝેરી પણ હોય છે. પરંતુ આ ગરોળીને […]

પાણીની ટાંકી અને પાઈપ લાઈન સાફ કરવાની સરળ રીત, આ પ્રોસેસથી ટાંકીમાં રહેલાં વાયરસ અને બેક્ટેરિયા પણ થઈ જશે ખતમ

ઘરમાં પાણીની પાઈપ લાઈન ચોક (પાણીના પ્રવાહનો માર્ગ અવરોધાવો) થઈ જવાથી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પાણી હાર્ડ થવા પર આ પ્રોબ્લેમ દર મહિને થવા લાગે છે. તેના કારણે પાણીનું પ્રેશર પણ ઘટી જાય છે. જેથી પાઈપ લાઈન સાફ કરવા માટે પ્લમ્બરને બોલાવવો પડે છે. જેમાં પ્લમ્બરનો ચાર્જ અને સફાઈ માટે વપરાતી […]

ગૂગલ મેપ્સની મદદથી તમારો ગુમ કે ચોરી થયેલો સ્માર્ટફોન 2 મિનિટમાં શોધો કાઢો

સ્માર્ટફોન ખોવાઈ જાય તો? તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે ખિસ્સામાં હાથ નાખો અને ખબર પડે કે સ્માર્ટફોન ક્યાંક ગુમ થઈ ગયો છે? આવા સમયે તમને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવે છે. જો સ્માર્ટફોન ચોરી થઈ ગયો હશે તો? શું તે કોઈ જગ્યાએ મૂકાઈ ગયો હશે? ફોનમાં રહેલા ડેટા, ફોટો અને […]

બાઇકના જૂના ટાયરને આવી રીતે બનાવો ટ્યૂબલેસ, ક્યારેય નહીં પડે પંક્ચર

જો તમારી બાઇક કે સ્કૂટરમાં ટ્યૂબવાળું ટાયર છે અને તેને તમે ટ્યૂબલેસ ટાયરમાં કન્વર્ટ કરવા માગો છો, તો આ કામને એકદમ સરળતાથી કરી શકાય છે. ટ્યૂબલેસ ટાયરના ઘણા ફાયદા છે. ખાસ કરીને જ્યારે બાઇકમાં પંક્ચર થાય છે, ત્યારે આ ટાયરને આખું ખોલાવની જરૂર રહેતી નથી, પરંતુ બહારથી જ તેમાં સ્ટ્રીપ લગાવી શકાય છે. એલોય વ્હીલની […]