Browsing Category

હેલ્થ ડેસ્ક

ડાયાબિટીસના દર્દીઓ માટે કોકોનટ મિલ્ક છે ખૂબ લાભકારી, ઈમ્યુનિટીમાં કરે છે વૃદ્ધિ

સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે દૂધને ડાયટમાં શામેલ કરવામાં આવે છે, તે જ રીતે કોકોનટ મિલ્ક પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. કોકોનટ મિલ્કનું સેવન કરવાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને અનેક પ્રકારના રોગથી રાહત મળે છે. કોકોનટ મિલ્ક…
Read More...

ગરમ પાણી છે અનેક રોગોની બેસ્ટ દવા, આ રીતે પીશો તો 10 તકલીફો તરત જ થઈ જશે દૂર, જાણો અને શેર કરો

ડોક્ટર્સથી લઇને ડાયટિશિયન સુધી બધાં દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. ત્યારે આયુર્વેદ મુજબ ગરમ પાણીમાં એવા અનેક ગુણો રહેલાં છે. તો ચાલો જાણીએ ગરમ પાણી પીવાના ફાયદા.જાણો ગરમ પાણી પીવાના ફાયદાશરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ…
Read More...

કોરોના કાળમાં મધનું પાણી પીવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ અને ગળાનું ઇન્ફેક્શન થાય છે દૂર, અન્ય…

હુંફાળુ પાણી સ્વાસ્થ્ય (hot water) માટે ખૂબ જ લાભકારી છે, કોરોના કાળમાં (coronavirus) દરેક વ્યક્તિને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ગરમ પાણીમાં જો મધ મિક્સ કરીને પીવામાં (hot water with honey) આવે તો તે સ્વાસ્થ્યને (health) અધિક લાભ…
Read More...

ગેસ, બેચેની, માથાનો દુખાવો, આફરો અને ગભરામણ થાય તો આ અક્સીર ઘરેલૂ ઈલાજ કરી લો, અચૂક મળશે રાહત

અત્યારે કોરોનાને કારણે જે પ્રકારનું ડરામણું અને સ્ટ્રેસફુલ વાતાવરણ આપણી આસપાસ છે, તેના કારણે ઘણી નાની નાની તકલીફો વધવા લાગી છે. જેમાંથી એક છે પાચનની ગરબડ. તો આજે જાણી લો તેના માટે બેસ્ટ ઉપચાર.ખાનપાન પર ધ્યાન ન આપવાથી ગેસ અને વાયુની…
Read More...

ઉનાળામાં ભૂલ્યા વિના ખાજો તાંદળજાની ભાજી, પેટની ગરમી કરે છે દૂર, ઈમ્યૂનિટી વધારવાથી લઈ રોગોને રાખે…

માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ઉનાળામાં પણ ભાજી ખાવી જોઈએ. જી હાં, ઉનાળામાં મળતા તાંદળજાની ભાજી ઔષધ સમાન છે. ચાલો જાણી લો તેના ફાયદા.તાંદળજાની ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ…
Read More...

પુરુષો અને મહિલાઓમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોવું જોઈએ? જો ઓછું હોય તો વધારવા માટે કરો આ ઉપાય

કોરોના કાળમાં લોકોએ સંભવતઃ જે શબ્દ સૌથી વધુ સર્ચ કર્યો છે એ છે- ઈમ્યુનિટી. સૌ કોઈ જાણવા માગે છે કે, ઈમ્યુનિટીનું સ્તર શું છે અને તેને કઈ રીતે વધારી શકાય. તો તમે પણ ઈમ્યુનિટી વિશે માહિતી મેળવી લો.ઈમ્યુનિટી એટલે શું?માનવ શરીરમાં ઘણા…
Read More...

જો ઓક્સિજન લેવલ ઘટી જાય તો શું કરશો? કઇ રીતે વધારશો શરીરમાં ઓક્સિજન લેવલ, જાણો અને શેર કરો

દેશભરમાંથી ઓક્સિજનની અછત અને ઓક્સિજન માટે મારામારીની ખબરો સામે આવી રહી છે. કોરોના વાયરસના કેરની વચ્ચે લોકોના મનમાં શરીરમાં ઓક્સિજન લેવલને લઇ ઘણાં સવાલો થઇ રહ્યા છે. લોકોને એ વાતની જાણકારી નથી કે શરીરમાં કેટલા ઓક્સિજન લેવલને સામાન્ય માનવામાં…
Read More...

રાતે સૂતી વખતે કે ઊંઘમાં ખાંસી આવે છે? તો કરી લો આ ઘરેલૂ ઈલાજ, અચૂક મળશે રાહત

અત્યારે કોરોનાએ કાળો કેર વર્તાયો છે, એવામાં લોકોને સામાન્ય શરદી-ખાંસી થાય તો પણ ફફડી ઉઠે છે. જેથી આજે અમે તમને રાતે ખાંસી ન આવે તે માટેના ઉપાય જણાવીશું.ઉધરસની સમસ્યામાં ગળાની ખારાશ અને ગળામાં ખુજલી જેવી સમસ્યા પણ થાય છે. સતત ઉધરસ આવવાથી…
Read More...

આ વસ્તુઓથી બનેલ આયુર્વેદિક લેપ તમારા ફેંફસાને બનાવશે મજબૂત, ફેફસાની અંદર જામેલા કફને પણ કરશે દૂર

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તો આવા કપરા સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કોરોનામાં લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે, પ્રદૂષણના કારણે પણ લોકોના ફેંફસા પર અસર થઈ રહી છે. આ…
Read More...

ગુલકંદની જેમ ઘરે જ બનાવો નિમ્બકંદ, ચૈત્ર મહિનામાં લીમડાનું છે અનેરું માહાત્મ્ય, જાણો અને શેર કરો

આ ભૂલોકમાં ખરેખર જો કોઈને કલ્પવૃક્ષ કહેવું હોય તો તે છે આપણો ‘લીમડો’. શાસ્ત્રીય ઉપચારોની જેમ લીમડાના ઘરગથ્થુ ઉપચારો પણ અગણિત છે. વળી લીમડો સર્વને માટે કલ્યાણકારી પણ છે. આયુર્વેદમાં એટલે તેને ‘સર્વતોભદ્ર’ નામ આપવામાં આવ્યું છે. લીમડાનું આ…
Read More...