Category: શ્રદ્ધાંજલી

રાજકોટના આ પટેલ બિઝનેસમેન બ્રેઇનડેડ,પણ અંગદાનથી પાંચ લોકોને આપશે નવજીવન

રાજકોટ: રાજકોટના બિઝનેસમેનનું બ્રેઇન ડેડથી મૃત્યુ થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. મોત બાદ પણ પાંચ લોકોમાં જીવિત રહેશે. બિઝનેસમેનના અંગોને અન્ય પાંચ દર્દીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ …

પાકિસ્તાન વિરૂદ્ધ 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરનાર ટીમના કમાન્ડો લાંસ નાયક સંદીપ સિંહ શહીદ

સિક્યોરિટી ફોર્સે સોમવારે કુપવાડાના તંગધાર સેકટરમાં LOCની પાસે ત્રણ આતંકી ઠાર કર્યાં. આ પહેલાં રવિવારે પણ બે આતંકીઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં ગુરુદાસપુર જિલ્લાના ધુમ્મણકલાંના ગામ કોટલા ખુર્દના લાંસ …

સુરત હિટ એન્ડ રન કેસ: અનોખી શ્રદ્ધાંજલિ સભા અને 20 લાખનું દાન

સુરત: ‘હું દિવંગત આત્માઓને સાક્ષી માની શપથ લઉં છું કે વગર હેલ્મેટે બાઈક નહીં ચલાવું. આ માટે મારા સ્વજનોને પણ હેલ્મેટ પહેરી બાઈક ચલાવવા માટે પ્રેરિત કરીશ. હું ક્યારેય …

બોટાદ અકસ્માત: 27થી વધુના મોત, માતા-પિતાનું ઘટનાસ્થળે મોત, વરરાજા છેલ્લી ઘડીએ બેઠો’તો કારમાં

બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રીજ નીચે ખાબકી હતી. ટ્રક ખાબકીને પલટી મારી જતાં તેની નીચે મોટી સંખ્યામાં જાનૈયા દબાઈ ગયા હતા હતા. જેમાંથી …

સુરત સામૂહિક આપઘાતઃ એક જ પરિવારની ત્રણ અર્થીથી શોકની કાલિમા

સુરતઃ સરથાણા વિસ્તારમાં 12માં માળેથી દંપતિએ માસૂમ બાળકને ખોળામાં લઈને કુદી ગયું હતું. આ સામૂહિક આપઘાતથી શહેરભરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યારે વહેલી સવારે સર્જાયેલી કરુણાંતિકા બાદ બપોર બાદ …

સુરેન્દ્રનગરનો જવાન લદ્દાખમાં શહીદ, પિતાના મોત બાદ પુત્રની આર્મીમાં જોડાવવાની ઇચ્છા

સુરેન્દ્રનગરઃ ચૂડા તાલુકાના છત્તરીયાળામાં રહેતા આર્મીની ઈએમઈ બટાલિયનના હવાલદાર લવજીભાઇ મકવાણા કાશ્મીરના લેહ-લદ્દાખમાં ફરજ દરમીયાન બરફના તોફાનમાં આવી જતા જવાન મોતને ભેટ્યા થયા છે. મૃતક જવાનના મૃતદેહને વતન છત્તરીયાળામાં …

ખેડ સત્યાગ્રહના પ્રણેતા અને માજીમંત્રી ઉત્તમભાઈ પટેલનું નિધન

પારડી: 1953માં જમીન વિહોણા માટે ખેડ સત્યાગ્રહનું આંદોલનમાં સક્રીય ભૂમિકા ભજવનાર અને માજી કેન્દ્રિય મંત્રી ઉત્તમભાઈ પટેલે મંગળવારે સવારે પોતાના ડુમલાવ ગામમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષની જૈફ …

પાટીદાર કાળુભાઈ વાડોદરિયાનાં પરિવારની પહેલ: અંગદાનથી ચાર વ્યક્તિઓને મળ્યું જીવતદાન

સુરત: મંગળવારે ૨૩મી જાન્યુઆરીએ કોઈ કામે બહાર નીકળેલા કાળુભાઈ કડવાભાઇ વાડોદરિયા ઉ . વ .૬૦ બ્લડ ગ્રુપ : O +ve જેઓનું એક અકસ્માતમાં બ્રેનડેડ થતા તેમના અંગો અન્ય જરૂરીયાતમંદ …

ખોડલ ધામ ખાતે યોજાનાર પ્રથમ વાર્ષિક પાટોત્સવ મોકુફ રાખવામાં આવેલ છે

જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે નવ પટેલ યુવાનોનો કચ્છમાં માર્ગ અકસ્માતમાં મોત થતા ખોડલધામ ટ્રસ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આગામી 21 તારીખે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થવા …

જેતલસર ગામે લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવાની પ્રતિમાની અનાવરણવિધિ કરતા યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા

જેતપુર તાલુકાના જેતલસર ગામના પનોતા પુત્ર અને લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવા આપણા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયેલ જેમની સ્મૃતિમાં આપણા સૌના વડીલ અને પોરબંદરના સાંસદ …
error: Content is protected !!