Browsing Category

શૈલેષભાઇ સગપરિયા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન પ્રસંગે મહિલાના સામર્થ્યની પ્રેરક વાત

1982ના વર્ષની આ વાત છે. ઉતરપ્રદેશમાં ડી.એસ. પી. તરીકે ફરજ બજાવતા કે.પી.સિંહની હત્યા કરી દેવામાં આવી. કે.પી. સિંહના પત્નિ વિભા સિંહ પર તો જાણે કે આભ તુટી પડ્યુ. નાની 9 માસની એક દિકરી કિંજલ ઉપરાંત ગર્ભમાં રહેલી બીજી દિકરીના પાલન પોષણની…
Read More...

150થી વધુ અનાથ બાળકોને માં બનીને સાચવનાર ‘સુપર મોમ’ મનન ચતુર્વેદી

રાજસ્થાનના જયપુરમાં રહેતી મનન ચતુર્વેદી નામની એક યુવતી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી હતી. મનન એના વિષયમાં એટલી હોશિયાર હતી કે એમણે લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરવા માટેની સ્કોલરશિપ મેળવી. મનનનું હવે એક જ સપનું હતું કે ફેશન ડિઝાઇનના…
Read More...

રાજકોટમાં આરોપીને પકડવા ગયેલી પોલીસની આંખો થઈ ગઈ ભીની, પછી PSI સહિતની ટીમે કર્યું એવું કામ કે તમે પણ…

રાજકોટમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સરવૈયાને એક ફરિયાદ અરજી મળી જેમાં અરજી કરનારે એક સોની મહાજનની વિરુદ્ધમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન આપીને છેતરપીંડી કર્યાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ અરજીની તપાસ સરવૈયા સાહેબે…
Read More...

એઈડ્સગ્રસ્ત બાળકીઓ માટે કરોડોના ફાર્મ હાઉસના દરવાજા ખોલી આપ્યા, ઉભી કરી VVIP કરતાં સારી ફેસિલિટી

પાલનપુરના રેલવે ટ્રેક પરથી એક જીવતી બાળકી મળી આવી હતી. માત્ર ત્રણ માસની નાની બાળકીને મરવા માટે રેલવે ટ્રેક પર છોડી જનાર બીજું કોઈ નહિ એ બાળકીના ખુદના માતા-પિતા હતા. એઇડ્સ ગ્રસ્ત માતા-પિતાને એ કેટલું જીવશે એની ખબર નહોતી. પોતે એઇડ્સના દર્દી…
Read More...

80 વર્ષના “મેડીશીનબાબા” મફતમાં દવા વિતરણ કરીને ગરીબ લોકોની કરે છે સારવાર

દિલ્હીમાં રહેતા ઓમકારનાથ શર્માની ઉંમર અત્યારે 80 વર્ષની છે. સ્વાભાવિક છે કે આ ઉમરે માણસ શાંતિથી પરિવાર સાથે જીવન વિતાવે, પણ ઓમકારનાથ આ ઉંમરે પણ સવારના 6 વાગ્યાથી મોડી રાત સુધી કામ કરે છે. આશ્વર્યની વાત એ છે કે આટલી મોટી ઉંમરે અનેક શારીરીક…
Read More...

ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી

આજે ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીની ૧૫૪મી જન્મજયંતી છે. તા.૨૨મી જાન્યુઆરી ૧૮૮૪ના રોજ માત્ર ૧૮ વર્ષની વયે ગોંડલ રાજ્યનું શાશન સંભાળનાર આ અદ્વિતીય શાશકે વહીવટી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા ગોંડલને સોનાની દ્વારિકા જેવું…
Read More...

140 જેટલા ફ્રેક્ચર સાથે જીવી રહેલો સ્પર્શ શાહ અનેક લોકો માટે બન્યો પ્રેરણાદિપ, પોતાના કૌશલ્યથી કરે…

મૂળ સુરતના વતની હિરેનભાઈ શાહ અને જીગીષાબેન શાહ અમેરિકામાં સ્થાયી થયા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જે સંતાન માટે માતા-પિતાએ અનેક સપનાઓ જોયા હતા એ સંતાનના આ જગતમાં થયેલા આગમનથી જ માતા-પિતાને મોટો આંચકો આપ્યો. નવજાત બાળક માતાના…
Read More...

કુવાડવા ગામના બસ સ્ટેન્ડમાં શીંગ-ચણા વેંચીને અભ્યાસ કરનાર આ યુવાન દેશની સર્વોચ્ચ સંસ્થા ભાભા એટમીક…

રાજકોટની બાજુમાં કુવાડવા નામનું નાનું એવું ગામ છે. આમ તો આ કુવાડવા પેંડા માટે પ્રખ્યાત છે પરંતુ અહીના એક વિદ્યાર્થીએ કુવાડવાને દ્રઢ સંકલ્પ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા એક આગવી ઓળખ અપાવી છે. કુવાડવાના સામાન્ય પરિવારમાં જન્મેલો વિવેક પોપટ…
Read More...

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેનો એક અગત્યનો સંદેશ.

ચોમાસાની ઋતુ હતી.સારા વરસાદને કારણે નદી-નાળાઓ પાણીથી છલકાઇ રહ્યા હતા. રવિવારની રજાના દિવસે કેટલાક બાળકો નદીમાં નહાવા માટે ગયા. બધા બાળકો પ્રકૃતિનો ભરપુર આનંદ લઇ રહ્યા હતા. એક બાળક રમતા રમતા ઉંડા પાણીમાં જતો રહ્યો અને ડુબવા લાગ્યો. બીજા કોઇ…
Read More...

માત્ર સાયન્સ દ્વારા જ કારકિર્દી બનાવી શકાય એવી ભ્રમણામાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે…

આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ધો.10નું બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે રાજકોટના બે વિદ્યાર્થીઓ આદિત્ય પોપટ અને મિલન રાઠોડ મને મળવા માટે આવેલા. બંને મિત્રો સીબીએસસી બોર્ડના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હતા. ભણવામાં એટલા તેજસ્વી કે બંનેને બોર્ડમાં…
Read More...