Browsing Category

અચીવમેન્ટ

મહુવાની ખુશી પટેલ NEETમાં ST કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું, હવે MBBSમાં પ્રવેશ મેળવશે

મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવેલી નેશનલ એલિજીબિલીટી ક્રમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સુરતના મહુવાની ખુશી પટેલે 720માંથી 651 સ્કોર મેળવીને એસટી કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સુરત…
Read More...

પાલનપુરના પાટીદાર યુવાનની મોટી છલાંગ: 23 વર્ષીય યુવાન શિવમ પટેલની ગૂગલના હેડક્વાર્ટરમાં નિમણૂંક થતાં…

પાલનપુરના વતની અને અમદાવાદ ખાતે સ્થાયી થયેલા ડોક્ટર નલીનભાઈ પટેલના પુત્ર શિવમએ સોફ્ટવેર એન્જીનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ વિદેશની જુદી જુદી સંસ્થાઓમાં રિસર્ચ ઇન્ટરશીપ કરી અને ગૂગલના હેડક્વૉર્ટરમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે જોબ મળતા ગુજરાત ના…
Read More...

સુરતની યુવતી અમેરિકામાં 13 મહિનાની ટ્રેનિંગ લઈને બની પાયલોટ, બાળપણમાં એર હોસ્ટેસના હાથે ચોકલેટ લેતા…

કહેવાય છે કે, બંધ આંખે જોયાલા સપના સાકાર કરવા માટે ખુલ્લી આંખે મહેનત કરવી પડતી હોય છે. આવી જ અથાક મહેનત અમેરિકાની ધરતી પર 13 મહિના કરીને સુરતની ધ્રુવી મગનભાઈ ચોડવડીયા પાયલોટ બની છે. ધોરણ 12 પછી તેણે પાયલોટ બનવાનું સપનું સેવ્યું હતું અને…
Read More...

વધુ એક ભારતીયે વિદેશમાં વગાડ્યો ડંકો: અમેરિકન સ્ટાર્ટઅપ કંપનીની ભારતીય મૂળના CEO પર ધનવર્ષા,…

વિશ્વભરમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. વિદેશોમાં ભારતીય મૂળના લોકો દેશનું સતત ગૌરવ વધારી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. હવે વધુ એક ભારતીય સીઈઓ જગદીપ સિંહની…
Read More...

સુરતમાં 7 વર્ષની બાળકીએ કોણી પર બેલેન્સ કરીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ બનાવીને ગુજરાતનું ગૌરવ…

સુરતની એક 7 વર્ષની માસૂમ બાળકીએ કોણી પર બેલેન્સ રાખીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ પોતાના નામે અંકિત કરી દીધો છે. તેની આ સિધ્ધી ઇન્ડિયા બૂક ઓફ રેકર્ડસમાં નોંધાઇ છે. આ નાનકડી બાળકીના ટેલન્ટે સુરતની સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પોતાની દિકરીમાં…
Read More...

ભાવનગરનો યુવાન કોઈપણ પ્રકારના ટ્યુશન વગર PIની સીધી ભરતીમાં સ્વબળે 4 લાખ પરીક્ષાર્થીઓ વચ્ચે સમગ્ર…

ભાવનગરના અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા 27 વર્ષની ઉંમરના યુવક સતીષ કિશોરભાઈ કાંબડે બે દિવસ પહેલાં જાહેર થયેલ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં 8મો ક્રમાંક મેળવીને ઉત્તીર્ણ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટફોનના…
Read More...

મોડાસાની યુવા એસ્ટ્રોનોટ પ્રાચીએ 12 લધુ ગ્રહ શોધી કાઢ્યા, NASAએ કર્યું સન્માન, દીકરીને બનવું છે…

મોડાસા (Modasa) તાલુકાના બોલુન્દરા ગામની પ્રાચી મારુતભાઈ વ્યાસે એમ.એસ.સી વિથ રિસર્ચમાં અભ્યાસ કરીને અંતરિક્ષમાં લઘુગ્રહ સંશોધનના બે પ્રોજેક્ટ પુરા કર્યા છે. બે પ્રોજેક્ટમાં 12થી વધુ લઘુગ્રહ શોધીને તેમજ મંગળ ગ્રહથી ગુરુ ગ્રહ વચ્ચે લઘુગ્રહના…
Read More...

‘વહુ તો ઘરના આંગણે જ શોભે’ની માનસિકતા તોડી સસરાના માર્ગદર્શનથી પુત્રવધૂ ઓસ્ટ્રેલિયન પોલીસમાં જોડાઈ

હાલ, સમાજમાં ઘણા લોકોની એવી માનસિકતા છે કે, વહુ તો ઘરના આંગણે જ શોભે. પણ આ માનસિકતાને તોડીને ઠાસરામાં રહેતા તૃષારભાઈ પટેલે પોતાની પુત્રવધુને સપનાનું આકાશ સોંપી દીધું છે. આજથી આશરે 6 વર્ષ પહેલા ધર્મજમાં રહેતા આશાબેન પટેલના લગ્ન ઠાસરામાં…
Read More...

ગુજરાતની દીકરીએ વિદેશમાં વગાડ્યો ડંકો: મૂળ નડિયાદના વીણા ગામની માહી પટેલે અમેરિકન આર્મીમાં મેળવ્યું…

દેશની દીકરીઓ આજે દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પોતાની પ્રતિભાનો પરચો બતાવી રહી છે. મૂળ નડિયાદના વીણા ગામની 22 વર્ષીય દીકરીએ અમેરિકાની આર્મીમાં સ્થાન મેળવ્યું છે, જે ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. લેટેસ્ટ ન્યૂઝ…
Read More...

UPSC ટોપર ટીના ડાભીની બહેન રિયાએ પહેલી જ ટ્રાઇમાં UPSC પાસ કર્યુ, રિયા સૌથી નાની ઉંમરના…

રિયા ડાભીએ સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 15 મેળવ્યો રિયા દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક આતુરતાથી વિદ્યાર્થીઓ જે પરીક્ષાના પરિણામની રાહ જોતા હતા તે સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે UPSC 2020ના અંતિમ…
Read More...